રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
તાજેતર માંજ ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજેશ ઝાલા ફરી એકવાર રિપીટ થયા બાદ તેઓ દ્વારા ૮ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ,૭ શહેર કોંગ્રેસ પ્રમુખ અને ખેડા જિલ્લા કોંગ્રેસમાં ઉપ પ્રમુખ,મહામંત્રી અને મંત્રી તેમજ કારોબારી સભ્યો માં ધડ મુડ થી ફેરફાર કરવામાં આવ્યા છે જ્યારે આવનાર વિધાનસભા ની ચૂંટણી ને ધ્યાનમાં રાખી ને કોંગ્રેસ એક્સન માં જોવા મળી રહી છે.


