ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા બોડેલી સર્કલનાં પો.ઈન્સ. એસ.બી.વસાવા નાઓના સંકલનમા રાહી જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે આજરોજ નસવાડી પો.સ.ઇ. સી.ડી.પટેલ નાઓ પોલીસ સ્ટાફ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રતનપુરા નર્મદા મેઇન કેનાલના બ્રિજ પાસે આવતા કવાંટ તરફથી આવતી એક સિલ્વર કલરની મહિન્દ્રા કંપનીની XUV-500 ની ગાડી જેનો રજી.નં.GJ-06-JM-6373 ની શંકાસ્પદ લાગતા તેનો પીછો કરી નસવાડી ટાઉનમાં કન્યાદાન ચોક્કી પાસે પકડી ગાડીના ચાલકને મુદ્દામાલ સાથે પકડી પાડી નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા સારૂ ચક્રગતીમાન કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

