Gujarat

પંજાબથી સાવરકુંડલા લોખંડના પાઈપ ઉતારવા આવેલો એક ટ્રક એકાએક સળગી ઊઠ્યો..

 સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
પંજાબથી લોખંડના પાઈપ ભરેલો સાવરકુંડલાના વેપારીને ત્યાં આવેલ ટ્રક નં P. B. 11 B. N. 7629 શિવાજીનગર વિસ્તારમાં પાઈપ ઉતારી પરત અમરેલી જવા રવાના થયો ત્યારે શહેરની ભાગોળેજ એકાએક ટ્રકની બોડીકેબિનમાં આગ ભભૂકી ઉઠતાં સળવા  લાગ્યો હતો.. આ સમયે લોકોની ભારે ભીડ થતાં પોલીસતંત્ર પણ આવી પહોંચેલ અને સાવરકુંડલા નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી  આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ડ્રાઈવર અને કલીનરનો આબાદ બચાવ થયો છે.

IMG-20220407-WA0065.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *