Gujarat

પ્રાકૃતિક ખેતિમાં વધુ ખેડૂતોને જોડવામાં આવશે  

કલેક્ટર શ્રી રચિત રાજે પ્રાકૃતિક ખેતિને પ્રોત્સાહન આપવા માટે હરિપુરના ગ્રામજનો સાથે સવિશેષ વાર્તાલાપ કર્યો હતો. પ્રાકૃતિક ખેતિ કરતા ખેડૂતોએ પણ ઉત્સાહ સાથે પ્રાકૃતિક ખેતિથી થતી પેદાશો-ઉત્પાદનો અંગેના અનુભવો વ્યક્ત કર્યા હતા. સાથે જ પ્રાકૃતિક ખેતિના અભિયાનમાં વધુ ખેડૂતોને જોડવાનો સંકલ્પ પણ કર્યો હતો. હાલમાં હરિપુર ગામે ૨૨ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ઢબે ખેતિ કરી રહ્યા છે. આ તકે કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક ખેતિની ગુણાત્મક અને પ્રક્રિયાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *