હાર્દિક કાનાબાર પ્રાચી
આજ રોજ પ્રાચી સબ ડિવિઝન ના નાયબ એન્જીનીયર શ્રી એ, પી જાટકીય સાહેબ ની આગેવાની હેઠળ પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સવાર થીજ વેઝીલેન્સ ની ટિમ દ્વાર વીજ ચેકીંગ હાથ ધરાયુ હતું
પ્રાચી સબ ડિવિઝન ના નાયબ એન્જીનીયર શ્રી એ, પી, જાટકીય સાહેબે જણાવ્યા મુજબ હાલ વીજ બિલ મુજલ વીજ પુરવઠા નો લોડ વધુ વપરાતા વીજ ચોરી વધુ થતી હોય એવું જણાતા પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે વિજિલન્સ ની ટિમ પોલિશ બંદોબસ્ત સાથે 16 ગાડીઓ લઇ વીજ ચેકીંગ હાથ ધરાયુ હતું જેમ પ્રાચી તેમજ આજુ બાજુના છ ગામો માં અલગ અલગ ટિમો દ્વારા વીજ ચેકીંગ કરાયું હતું જેમાં કુલ 120 કનેકશન ચેક કરાયા હતા જેમાં થી 45 જેટલા કનેકશન વીજ ચોરી કરતા હોય એવું જનતા વીજ ચેકીંગ ટિમ દ્વારા 7 લાખ જેટલો દંડ ફટકારીયો હતો વધુ માં એ, પી,જાટકીય સાહેબે જણાવ્યું હતું કે હાલ વીજ ચોરી વધુ થતી હોવાથી વીજ લોડ વધુ વપરાઈ છે જેથી આગામી દિવસો માં પણ વીજ ચેકીંગ નો દોર યથાવત રહેશે એવું એક અખબાર યાદી માં જણાવ્યું હતું

