એસ મોબાઇલ શોપ બજાર વચ્ચોવચ છે ગઈકાલ રાત્રે ચોરી થવા પામી છે દુકાન માલિક ડભોઇ રહે છે રીપેરીંગ માટે આવેલા પાંચ થી છ મોબાઇલ તેમજ પાવર પાવર બેક અને મોબાઈલ ની એસેસરી લઈ ચોર ફરાર પોલીસ ઘટના સ્થળે પહોંચી
હોમગાર્ડ ના પોઇન્ટ દુકાન થી સો મીટર ની આજુ બાજુ છે છતાં પણ ચોરી નો બન્યો બનાવો
બેંક ઓફ બરોડાની બિલકુલ સામે મોબાઈલ શોપમાં થઈ ચોરી
દુકાનદાર વસીમભાઈ ડભોઇ ના વતની છે રાતે દુકાન બંધ કરી અને સવારે દુકાને આવતા તારા તૂટેલી હાલતમાં જોવા મળ્યા
બહાદરપુર બજારમાં રાત દિવસ મોટી સંખ્યામાં હોમગાર્ડ સ્ટાફ હોવા છતાં પણ ચોરી નો બનાવ બન્યો
મધ રાત્રે ચોરી થઈ હોય તેઓ અંદાજ લગાવાય રહ્યો છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

