Gujarat

બેંક મિત્ર બીસી સખી તાલીમ પૂર્ણ થતા સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો     

એસબીઆઈ આરસેટી અને ડીઆરડીએ જૂનાગઢના સંયુક્ત ક્રમે યોજાયેલ તાલીમ પૂર્ણ થતા સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

     એસબીઆઇ આરસેટી જૂનાગઢ અને ડીઆરડીએ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે છ દિવસીય  બેંક મિત્ર અને બીસી સખી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ બહેનોએ ભાગ લીધો હતો. આ છ દિવસે તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થતા સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

  જેમાં એલડીએમ ડિરેક્ટર આરસેટી જૂનાગઢ શ્રી પ્રશાંત ગોહેલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના શ્રી વાઘેલા, ડીઆરડીએ એપીએમસી અર્જુનભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આરસેટી સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

certificate-vitran-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *