વિધાનસભાની ચૂંટણીના પડઘમ પડી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા બે વર્ષથી છોટાઉદેપુર જિલ્લામાં ઘણા ઉતાર ચઢાવો જોવા મળી રહ્યા છે છેલ્લા થોડા સમય પહેલા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ નું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું અને છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ની જગ્યા ખાલી હતી ત્યારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે ઉપેન્દ્ર ભાઈ રાઠવા ને નિયુક્ત કરતા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માં ખુશી જોવા મળી હતી ત્યારે આજે બોડેલી એપીએમસી ખાતે છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ નો સત્કાર સંભારંભ યોજાયો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
બોડેલી a.p.m.c હોલ ખાતે, છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવવનિયુક્ત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાનો સત્કાર સમારંભ તથા પેજ સમિતિના સભ્ય સાથે નો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


