Gujarat

ભેંસાણ તાલુકા ના મેંદપરા બસ સ્ટેન્ડ માં આખલા યુદ્ધ સર્જiણું.

ભેંસાણ તાલુકા ના મેંદપરા ગામ માં ભર બપોરે જૂનાગઢ ભેંસાણ રોડ પર આખલા યુદ્ધ જોવા મળ્યું હતું. જેમાં બંને આખલા કોઈ આગળ ના ભવઃ ના જાની દુશ્મન હોય તેમ જુદા પડવા માંગતા ન હતા જેમાં થોડી મીનીટો માટે રસ્તા પર પસાર થતા વાહનો ને પણ બ્રેક મારી અને સાવચેતી થી પસાર થવું પડ્યું હતું.સ્થાનિકો માં ફફડાટ ફેલાયો હતો.જેમાં આ ભર બપોરે આખલા યુદ્ધ સર્જાતા બસ સ્ટેન્ડ પર આવેલ તમામ દુકાનો માં બેસી ને ગ્રામજનો એ યુદ્ધ નિહારતા જોવા મળ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1650019777949.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *