Gujarat

મહુધા તાલુકાના શેરી ગામ વિસ્તારમાં રૂપિયા 1 કરોડ 38 લાખનાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત 

લોકેશન : ખેડા , મહુધા
રિપોર્ટર : નિસાર શેખ મહુધા
શેરી થી મોર આબલીને જોડતો રસ્તો , શેરીથી લક્ષ્મીપુરાને જોડતો રસ્તો , શેરી ગામથી બસ સ્ટેન્ડ ગરનાળા પાસે થી મારુપીરલાટ ને જોડતો રસ્તો , શેરીથી કરણપુર જવાના રસ્તાનું ખાતમુહૂર્ત મહુધા મત વિસ્તારનાં ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારની હાજરી માં રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે મહુધા મત વિસ્તારનાં ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર , ખેઙા જિલ્લા કોગ્રેસ ઉપપ્રમુખ સિકંદરભાઈ મલેક , મહુધા કોગ્રેસ સંગઠન પ્રમુખ વિજયભાઈ ભોજણી , ગામનાં માજી સરપંચ પરેશભાઈ તેમજ કિરીટભાઈ સહિત ગ્રામજનો મોટીસંખ્યામાં હાજર રહ્યાં હતાં

FB_IMG_1664360588792.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *