નિસાર શેખ.મહુધા
ભારતીય જનતા પાર્ટી મહુધા શહેર સંગઠન દ્વારા જતિનભાઈ પટેલ નાં ફાર્મ હાઉસ ખાતે શકિત કેન્દ્ર (5) પાંચમા ટીફીન બેઠક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ APMC માં નવાં ચુંટાયેલા ચેરમેન ચંન્દ્રકાંતભાઈ પટેલ તથા વાઈસ ચેરમેન મેલાભાઈ ચૌહાણ નું મહુધા શહેર ભાજપ સંગઠન દ્વારા ફુલકલગી થી સ્વાગત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે પ્રભારી કિર્તી દાન બારોટ, મહુધા શહેર ભાજપ સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ,મહુધા નગરપાલિકા પુર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ,જિલ્લા મહિલા મોરચા ઉપ પ્રમુખ વિધિ બેન,મહામંત્રી મધુભાઈ રબારી,મહામંત્રી પંકજભાઈ ત્રિવેદી,જિલ્લા આઈ.ટી.સેલ હેમંતભાઈ પટેલ,યુવા મોરચા પ્રમુખ હર્ષ બ્રહ્મભટ્ટ,બક્ષીપંચ મોરચા પ્રમુખ પરેશભાઈ દરજી,જતિનભાઈ પટેલ, અંકિતભાઈ પુરોહિત,લધુમતી મોરચા પ્રમુખ સફી મહંમદ મલેક,મહિલા મોરચા પ્રમુખ હેમાબેન પટેલ તેમજ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં
