Gujarat

માંગરોળ,, માંગરોળ મુરલીધર વાડી ખાતે જાયન્ટસ ગૃપ ઓફ માંગરોળ અને ઋષિ પ્રભાકર વિધા કેન્દ્ર (R P V K) દ્વારા  આંતર રાષ્ટ્રીયય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી,,

માંગરોળ,, માંગરોળ મુરલીધર વાડી ખાતે જાયન્ટસ ગૃપ ઓફ માંગરોળ અને ઋષિ પ્રભાકર વિધા કેન્દ્ર (R P V K) દ્વારા
આંતર રાષ્ટ્રીયય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી,,,યોગ શિક્ષક ડો, પંડિત સાહેબ દ્વારા યોગ વિશે માહિતી આપવામાં આવી અને યોગ કરાવવામાં આવ્યા હતા લોકો એ લાભ લીધો હતો તેમજ આર એસ એસ તથા બ્રહ્માકુમારી દ્વારા પણ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી,,
રીપોર્ટર, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *