ગિરગઢડા
ભરત ગંગદેવ
ખાંભા કોંગ્રેસ દ્વારા ખાંભાના વેપારી અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખવા કરાયેલ વિનંતી સંદર્ભે ખાંભામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય તેમ અમુક વેપારીઓ તથા અમુક કોમ્પ્લેક્સ સાહિતની દુકાનો અડધો દિવસ બપોર સુધી બંધ રખાતા ખંભા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભરત સખવાળા બાબાભાઈ ખુમાણ મહેન્દ્રભાઈ હરિયાણી રામભાઈ મોભ યુવા કોંગ્રેસના મોહિત ઠક્કરે ખાંભાના વેપારીઓનો ખૂબ ખૂબ આભાર માનેલ છે


