Gujarat

મોટાજાદરા થી નેસવસ ના રોડ નું ખાતમુર્હત કરાયું..

 ના રોજ
મોટા જાદરા થી નેશવડ નોન પ્લાન રસ્તા નું કામ શરૂ થઈ રહ્યું છે
ૐ કન્સ્ટ્રકશન કંપની દ્વવારા કામ થઈ રહ્યું છે જેમાં
મોટા જાદરા ગામ નાં પટેલ શ્રી બાબુભાઇ લાડુમોર.કરશનભાઇ મકવાણા. ધનાભાઇ બલદાણીયા અને ભરતભાઈ બલદાણીયા. મેપાભાઇ લાડુમોર.જાદવભાઈ લાડુમોર ભુપતભાઇ મકવાણા. ઓમદેવસિંહ ૐ કન્સ્ટ્રકશન કંપની. અને ગામ આગેવાનો હાજર રહી ને એમના દ્વવારા રોડ નાં કામ નું શુભ મુર્હુત કરવા માં આવ્યું હતું જેમાં
ગ્રામજનો સહીત ના ઉપસ્થિત રહ્યા હતા. અને નાં ખુશાલી નો માહોલ સર્જાયો હતો.
રિપોર્ટર:-સાગર ટીલાવત મહુવા

1646995601226.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *