Gujarat

મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હાહિત પ્રવૃત્તિ કરતા અને ગંભીર ગુન્હાઓ આચરતા ઇસમોને સત્વરેપકડી પાડવા

 

મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હાહિત પ્રવૃત્તિ કરતા અને ગંભીર ગુન્હાઓ આચરતા ઇસમોને સત્વરેપકડી પાડવા તેમજ દારૂ જુગાર જેવી ગે.કા. પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમરેલી જીલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી સા.ના જરૂરી માર્ગદર્શન હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ. શ્રી વાય.પી.ગોહિલ સા.ની રાહબરી નીચે ખાંભા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના અના હેડ કોન્સ. હિરેનસિંહ ખેર તથા પો.કોન્સ. કનુભાઇ બાંભણીયા નાઓએ ચોક્કસ હકિકત મેળવી ખાંભા પો.સ્ટે.ના સી પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૩૦૨૭૨૧૦૭૩૯/૨૦૨૧ પ્રોહિ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબના ગુન્હામાં છેલ્લા છ માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા સારૂ ભાગતા આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.
-: પકડી પાડેલ આરોપી :-
 (૧) ધેલુભાઇ ઉર્ફે રવિભાઇ ખીમજીભાઇ મકવાણા ઉ.વ.૨૬ રહે.ગાંગડા શાંતીનગર શેરી તા.ઉના જી.ગીર સોમનાથ
             આ કામગીરીમાં ખાંભા પો.સ્ટે.માં પો.સબ ઇન્સ. વાય.પી.ગોહિલ સા.ની રાહબરી નીચે ખાંભા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના અના હેડ કોન્સ. હિરેનસિંહ ખેર તથા પો.કોન્સ. કનુભાઇ બાંભણીયા નાઓ જોડાયા હતા.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220509-WA0124.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *