રાજકોટ જિલ્લા માં ગત મોડી રાત્રે ગાજવીજ અને વીજળી ના ચમકારા થી ધોધમાર વરસાદ અનેક તાલુકા માં વર્ષયો હતો. જેમાં ગત મોડી રાત સુધી વીજળી ના ચમકારા જોવા મળતા હતા જેમાં લોધીકા તાલુકા ના કેવલમ સોસાયટી ગેઇટ પાસે ઘણા સમય થી બહાર નિવાસ કરતા હોય જે રાત્રે ગાજવીજ સાથે વરસાદ ની વિજળી પડતાં વાઇનઢે આવેલ જામનગર તાલુકાના રવાણી ખીજડીયા ગામના માલધારી ધુસાભાઇ રાજાભાઈ રાતડીયા ના ૧૩ ધેટાના મોત થી માલધારીમા સમાજ માં પણ શોક નું મોજું ફરી વર્યું હતું.તેમજ તેમને સરકાર સમક્ષ માંગણી કરેલ હતી કે અમારા પરિવાર ને 13 ધેટા અચાનક મૃત્યુ થતા રોજગારી પણ સીનવાય ગય છે. જેથી સરકાર સહાય કરેલ.તેમજ રાતડીયા લીલીબેન ધુસાભાઇને વિજળી નો ઝટકો લાગેલ હતો પણ કોઈ પ્રકાર ની ઈજા પહોંચેલ નથી..
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


