Gujarat

રાજકોટ શહેર ના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક આવેલ નાણાવટી ચોકથી રામેશ્વર મેઈન રોડ તરફ જતા આવાસ યોજનાની બાજુમાં જ સદાય મસમોટો ઉકરડો ખડકાયેલો રહે છે

રાજકોટ શહેર ના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક આવેલ નાણાવટી ચોકથી રામેશ્વર મેઈન રોડ તરફ જતા આવાસ યોજનાની બાજુમાં જ સદાય મસમોટો ઉકરડો ખડકાયેલો રહે છે અહી કોર્પોરેશન દ્વારા સફાઇ થતી નથી એવું ના કહી શકાય પરંતુ સફાઇ થયાના બે જ દિવસમાં આસપાસના સ્થાનિકો અને રાત્રી સમયના લારી ધારકો ગંદકી કરી મૂકે છે દુર્ગંધ ના કારણે અહીથી નીકળવું પણ મુશ્કેલ છે

અહેવાલ – નિખીલ ભોજાણી
Attachments area

Screenshot_20220830-165128_Instagram.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *