વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
ખનીજ ચોરી માટે જાગૃત નાગરિક અને નીડર પત્રકાર વિક્રમ સાંખટ દ્વારા સોશ્યલ મીડિયામાં અવાજ ઉઠાવી તંત્રને ધોર નિંદ્રામાં ઉઠાડવાની કરી રહ્યા હતા પ્રયાસ પરંતુ જાડી ચામડીના તંત્રને કોઈ અસર ન થઈ પરંતુ ગોરખધંધા બંધ થવાની ભીતિથી ખનીજચોરી કરનાર સફાયા જાગ્યા અને વિક્રમ સાંખટને ફોન કરીને આપી ધમકી.ખનીજચોરી કરનાર ઉપર તંત્રના ચાર હાથ હોઈ તેવું ઓડિયો ક્લિપ ઉપરથી લાગી રહ્યું છે.આ ઓડિયો ઉપરથી તંત્ર પગલાં લેશે કે કેમ પત્રકારના અવાજને દબાવવાનો પ્રયાસ થશે.કે તંત્ર ખોટા કેસમાં ફસાવી પત્રકારની કારકિર્દી ખતમ કરવાનો પ્રયાસ કરશે તે આગામી સમય બતાવશે.લોકતંત્રની ચોથી જાગીર એટલે પત્રકાર સલામત નથી તો આમ જનતા કેવી રીતે સલામત રહી શકશે.???


