Gujarat

રામશેગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત  એસ.એફ.હાઇસ્કૂલ છોટાઉંદેપુર ખાતે તાલુકા કક્ષાની સ્પર્ધા

રામશેગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત  એસ.એફ.હાઇસ્કૂલ છોટાઉંદેપુર ખાતે તાલુકા કક્ષાની સ્પર્ધા  ખેલમહાકુંભ માં  કબડ્ડી ની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ 33 ટીમો એ ભાગ લીધો હતો અને કુલ 396 ભાઈઓ અને બહેનો એ ભાગ લીધો હતો જેમાં અંડર 14 માં કબડ્ડી સ્પર્ધામાં ભાઈ ઓ માં દેવહાટ પ્રાથમિક શાળા ના ભાઈ ઓ ની ટીમ  તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે રહી અને જામલા પ્રાથમિક શાળા ના ભાઈઓ ની ટીમ બીજા નંબરે રહી જ્યારે બહેનો ની અંડર 14 સ્પર્ધા માં હરપાલ પુરા પ્રાથમિક શાળા ના બહેનો ની ટીમ પ્રથમ નંબરે રહી અને દેવહાટ પ્રાથમિક શાળા ની બહેનો ની ટિમ બીજા નંબરે રહી આમ કબડ્ડી ની સ્પર્ધામાં દેવહાટ કલસ્ટર અને ગ્રૂપ  ની ભાઈઓ અને બહેનો ની ટિમ  તાલુકા કક્ષાએ પ્રથમ રહેતા છોટાઉદેપુર તાલુકાના ટિપિઈઓ શ્રી અરવિંદભાઈ રાઠવા,બી.આર.સી.શ્રી હિતેશભાઈ સોલંકી તથા ગ્રુપ આચાર્ય શ્રી નારસિંગ ભાઈ રાઠવા  સી.આર.સી.કો.ઓર્ડીનેટર દેવહાટ  અને શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ પંચોલી એ  વિજેતા ટિમ ને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા. અને જિલ્લા કક્ષાએ પણ તાલુકા નું નેતૃત્વ કરી જિલ્લા માં પણ તાલુકાનું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ પાઠવી.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220326-WA0081.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *