લાંબા વિરામબાદ છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે ચોમાસાની શરૂઆત બાદ ખેડૂતોએ વાવણી કરી દીધી હતી પરંતુ ત્યારબાદ મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા જોકે આજે સવારથી જિલ્લામાં સાર્વત્રિક માહોલ બન્યો હતો જોકે બપોર બાદ જિલ્લામાં સાર્વત્રિક ધીમીધારે વરસાદ થતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


