Gujarat

વંથલીમાં તા.૨૯મીએ નારી સંમેલન…

આઈ.સી.ડી.એસ.-વંથલી ઘટક દ્વારા તા.૨૯-૮-૨૦૨૨ના રોજ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે વંથલીના પટેલ સમાજ ખાતે  યોજાનાર આ નારી સંમેલનમાં મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપવાની સાથે મહિલાઓને તેમના હક્કો માટે જાગૃત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *