Gujarat

વંથલી: ખોખરડા ફાટક નજીક તળાવમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી……

પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ માટે ખસેડવામાં આવી……
વંથલી
જૂનાગઢ જિલ્લાના વંથલી – કેશોદ હાઇવે પર ખોખરડા ફાટક પાસે આવેલ તળાવમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી.લાશ મળતા ની સાથે જ રાહદારીઓ ના ટોળાં ઉમટી પડયા હતા.વંથલી પોલીસને જાણ કરાતા વંથલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી લાશનો કબ્જો કરી લાશને પોસ્ટમર્ટમ માટે વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.લાશની ઓળખાણ કરવા વંથલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

IMG-20220530-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *