Gujarat

વહાલી દીકરી યોજનાનો લાભ મેળવવા શું કરવું ?     

વહાલી દિકરી યોજનાનો લાભ મેળવવા માટે નિયત નમૂનાના ફોર્મ આંગણવાડી કેન્દ્ર, સીડીપીઓ કચેરી, ગ્રામ પંચાયત, મહિલા અને બાળ અધિકારીની કચેરીએ ખાતેથી વિનામૂલ્યે મેળવી શકાશે. ત્યારબાદ આ ફોર્મની સંપૂર્ણ વિગત ભરી તેમજ જરૂરી આધાર પુરાવા જોડી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, બ્લોક નં-૨, બાજા માળે, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ-૩૨૬૦૦૧ ખાતે જમા કરાવવાનુ રહેશે. વધુ જાણકારી માટે ફોન નં (૦૨૮૫) ૨૬૩૨૩૨૨ પર સંપર્ક કરવાનો રહેશે. તેમ શ્રી જીગર જસાણીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *