Gujarat

વિજરખીફાયરીંગરેન્જમાંઅવર-જવરપરપ્રતિબંધ  

આગામીતારીખ૨૪/૦૮/૨૦૨૨નાપોલીસઅધિક્ષકશ્રી, જામનગરહસ્તકનીવિજરખીફાયરીંગરેંજમાંકમાંડિંગઓફિસરશ્રી,૬૨૫ગરુડફલાઇટ, એરફોર્સસ્ટેશન, જામનગરદ્વારાફાયરીંગપ્રેકટીસહાથધરવામાંઆવનારહોય, તેથીશ્રીમિતેશભાઈપી. પંડ્યા, અધિકજિલ્લામેજીસ્ટ્રેટશ્રી, જામનગરદ્વારાઆજાહેરનામુંબહારપાડીઆદિવસ-૧દરમિયાનજાહેરજનતાનેઆવિસ્તારમાંપ્રવેશપરપ્રતિબંધફરમાવવામાંઆવેલછે. આજાહેરનામાનોભંગકેઉલ્લંઘનકરનારગુજરાતપોલીસઅધિનિયમ-૧૯૫૧નીકલમ-૧૩૧મુજબશિક્ષાનેપાત્રથશે. તેમઅધિકજિલ્લામેજીસ્ટ્રેટશ્રી, જામનગરનીયાદીમાંજણાવવામાંઆવ્યુંછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *