ગિરગઢડા
ભરત ગંગદેવ…
સમગ્ર વિશ્વમાં ૨૧ જુન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધી સૌકોઈ યોગ કરી શરીરને સ્વસ્થ રાખે છે. યોગ એ ભારતીય સંસ્કૃતિનો વારસો છે. વિશ્વ ને યોગની ભેટ ભારત તરફથી મળેલ છે. ગુજરાત સરકાર વિવિધ આયોજનો કરે છે તેમાં યોગને પણ એટલું જ મહત્વ આપે છે. સાહિલ, દેસાઈ ભવ્ય, વાછાણી ગ્રેસી, પરમાર હેલી તથા સમગ્ર ગુજરાતમાંથી રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોએ દિવ ખાતે જહાજ પર યોગ નિદર્શન કરી પર્યટકો ને મંત્ર મુગ્ધ કર્યા હતા.


