અહેવાલ સોની યોગેશ સતીકુંવર વેરાવળ માં
આજરોજ તા.15/06/2022 ને બુધવારના રોજ સાંજે 8:00 વાગ્યે *જગમાલભાઈ વાળા* ના અધ્યક્ષ સ્થાને આમ આદમી પાર્ટી દ્વવારા *ગુજરાત સરકાર દ્વવારા ગુજરાતની જનતાને વીજળીમા છેતરપિંડી કરી બમણા ભાવ લઈ લૂંટવામાં આવે છે* તે
વિગતવાર માહિતી સામાજીક અગ્રણી અને આમ આદમી પાર્ટી માં ગુજરાત સૌરાષ્ટ્ર સોમનાથ ની જવાબદારી સોપવામાં આવેલ હોય તે જગમાલ ભાઈ વાળા ઍ જણાવ્યું હતું કે વિજળી બાબતે લુંટાંતા બેફામ ભાવો સામે આમ આદમી પાર્ટી ના માધ્યમથી મશાલ સાથે તમામ આગેવાનો વોર્ડ વાઇસ મુલાકાત લઈ અને
ગુજરાતની જનતાને વીજળીમા છેતરપિંડી બાબતે વિરોધ કરવા માટે ના કાર્યક્રમો યોજવામાં આવશે હોવાનું જગમાલ ભાઈ વાળા ઍ જણાવ્યું હતું
બાઈટ જગમાલ ભાઈ વાળા
રિપોર્ટ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર


