Gujarat

વેરાવળ માં યા હુસ્રેન ના નાદ સાથે મોહરમ ના ઝુલસ નીકળેલ ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા એ  સ્વાગત સાથે કોમી એકતા ના દર્શન 

સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ મા આજરોજ મોહરમ ની શહેર મા વિવિધ માર્ગો તાલાલા નાકા રામભરોસા ટાવર ચોક મા સ્વાગત કર્યું હતું જેમા સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા એ સરબત થી સન્માનિત કર્યા હતા અને કોમી એકતા સાથે ગિર સોમનાથ જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ  ડી  વાય એસ પી સાહેબ ઍ એસ આઈ ઓમ પ્રકાશ ઝાટ સાહેબ ના માર્ગ દર્શન સાથે સિટી પી આઈ એસ એસ ઈસરાની દ્વારા સુંદર પોલિસ બંદોબસ્ત સાથે કોમી એકતા ના દર્શન કરવ્યા હોવાનું પત્રકાર અને  સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220809-WA0235.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *