સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
શ્રી જલ્યાણ ગ્રુપ વેરાવળ દ્વારા ઘણા વર્ષો થી આપણા લોહાણા સમાજ માટે જ નવરાત્રી મહોત્સવ નુ આયોજન તારીખ ૨૬ /૯ /૨૦૨૨ થી ભવ્ય પ્રારંભ કરવામાં આવશે જેમા આપ સર્વ ના સહકાર થી જલ્યાણ નવરાત્રી મહોત્સવ ખૂબ સફળ રહે છે.
*આ વર્ષે પણ શ્રી જલ્યાણ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ 2022 નુ આયોજન સુપ્રસિદ્ધ શિવા બિટ્સ વાળા જયેશભાઈ અખીયા ના સંગીત ના સુરે ખેલૈયાઓ ના મનપસંદ શ્રી લોહાણા બોર્ડિંગ ના વિશાળ પટાંગણ મા કરવામાં આવેલ છે.જેમા દિપક ભાઈ કક્કડ બિપિન ભાઈ તન્ના તેમજ ચિરાગ ભાઈ કક્કડ જયેશ ભાઈ શિગાળા ટીકુ ભાઈ રતનધાયરા વિપુલભાઈ રાજા સહિત ના કાર્યકરો સાથે નવરાત્રી મહોત્સવમા પધારવા તમામ રઘુવંશી પરીવારોને હાર્દીક આંમત્રીત કરેલ હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
