Gujarat

વેરાવળ શહેરમાં વર્ષો થી ગરીબ પરિવાર તથા નાના મોટા સર્વને એક સમાન રાખી સૌની મદદથી દોડી આવતા કિશોરભાઈ કુહાડા જીતુભાઈ  કુહાડા આ પરિવાર અવિરત સેવાઓ  કરતા આવ્યા

વેરાવળ શહેરમાં વર્ષો થી ગરીબ પરિવાર તથા નાના મોટા સર્વને એક સમાન રાખી સૌની મદદથી દોડી આવતા કિશોરભાઈ કુહાડા જીતુભાઈ  કુહાડા આ પરિવાર અવિરત સેવાઓ  કરતા આવ્યા છે આ સેવાઓને લોકોએ નોંધ લીધી છે.  કિશોરભાઈ  કુહાડા જીતુભાઈ કુહાડા તથા ધનસુખભાઈ કુહાડા આ પરિવાર એમના પૂર્વજોની સેવાઓને અગ્રેસર રાખી હંમેશા કોઈ પણ ઋતુ ગરમી હોય ઠંડી હોય કે વર્ષાઋતુ હોય, પણ હંમેશા લોકોની મદદ માટે તૈયાર ઉભા હોય વેરાવળ શહેર ગીર સોમનાથ જિલ્લામાં જેમનુ જબરું નામ છે હંમેશા ગરીબો માટે આગળ રહેતા ગીર સોમનાથ જિલ્લા તથા સમસ્ત ખારવા સમાજમાં  લોકચાહના મેળવનાર ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડાયરેક્ટર શ્રી કિશોરભાઈ કુહાડા સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી તથા હિન્દુ સેવા સનાતન ધર્મના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ધનસુખભાઈ મોહનભાઈ કુહાડા સેવાકીય કાર્ય કરતા હોય ત્યારે એ જ પરમ ધર્મ એવો સંકલ્પ આ કુહાડા પરિવાર કિશોરભાઈ મોહનભાઈ કુહાડા અને જીતુભાઈ મોહનભાઈ કુહાડા ધનસુખભાઈ મોહનભાઈ કુહાડા કાયાની સેવા એ જ પરમ ધર્મ એવો સંકલ્પ આ કુહાડા પરિવાર કાયમ માટે ગાંઠ બાંધી અને ફરે છે એવા કુહાડા પરિવારને ભગવાન સોમનાથ મહાદેવ અને કામનાથ દાદા ખૂબ ધન લત પ્રેમ અને લોકો પ્રત્યે સેવા કરવાની ભક્તિ આપતા રહે એવું સોમનાથ મહાદેવને પ્રાર્થના કારણ અત્યારે લોકો પાસે એટલો સમય પણ નથી કે મહેમાન આવે તેની સારી સંભાળ લઈ શકતા હોય પણ આ તો બધા ભગવાનના અંશ છે દરેક જીવ શિવ નો પરમ અંશ છે દરેક જીવ માં પરમ અવિનાશી હોય છે જેમના ભગવાન સિવાય કોઈ ના હોય એમનો હાલ પૂછવા વાળું પણ કોઈ ન હોય એમને પાણી પીવડાવવા વાળુ પણ કોઈ ન હોય એવા નિરાધાર લોકો એ જે પણ જગ્યા પર સૂતેલા હોય લોકો છે જેમને આવી કળ કળથી ઠંડી પડતી હોય અને માણસ પોતાને ઠંડીથી બચાવવા માટે કેટલા કેટલું ગરમ પહેરીને નીકળતા હોય ત્યારે આવા ખુલ્લામાં સૂતેલા જેમની માથે છત પણ નથી એવા ગરીબ લોકોને જગ્યા જગ્યાએ ગોતી ગોતીને ખૂણે ખૂણે જઈ અને ધાબડા અને લાડવાનું વિતરણ કરી અને પોતાની સેવા ધર્મને ઉજાગર રાખતા આ કુહાડા પરિવાર ના કિશોરભાઈ મોહનભાઈ કુહાડા પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા અને ધનસુખભાઈ મોહનભાઈ કુહાડા અને પટેલ શ્રી ના તમામ મિત્રો વિમલભાઈ ફોફંડી, રસિકભાઈ પટેલ, કુમારભાઈ વોરા, પ્રભુદાસભાઈ વધાવી, ધનસુખભાઈ ભેંસલા, જીતુ દાલકી, લાલાભાઈ મોતીવરસ, પ્રકાશ માલમડી, રોહિત ડોડીયા, વિજય કોળી, સંજયભાઈ જોન, સચિન આંજણી, આ એમની સેવાને ભગવાન કામનાથ મહાદેવ ને પ્રાર્થના એ જરૂર બિરદાવો અને જરૂર એમના તમામ મનોકામના પૂરી કરજો અને એમના આવા સારા કાર્યને ખૂબ યસ આપો એવી પ્રાર્થના જય સોમનાથ.રીપોરટ કાજલ ભટ્ટ તાલાલા ગીર

IMG-20221230-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *