સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે ખાસ ઝુંબેશ નો દિવસ છે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે જિલ્લા કલેકટર દ્વારા તેજગઢ પંચોલી હાઈસ્કૂલ બુથ નંબર 1 અને બુથ નંબર 2 તેમજ તેજગઢ પ્રાથમિક શાળામાં બુથ નંબર 3 અને 4 ની મુલાકાત લેવામાં આવી હતી જેમાં BLO તથા સુપરવાઇઝર સાથે રહ્યા હતા અને જિલ્લામાં મહિલા મતદારો અને 18 થી 29 વયજુથના મતદારોના ફોર્મ ભરાય તે માટે જાગૃત જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવ્યા હતા, જિલ્લા કલેકટર સાથે છોટાઉદેપુર પ્રાંત અધિકારી વિમલ ચક્રવતી, તેમજ વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર