Gujarat

સમગ્ર દેશ સહિત છોટાઉદેપુર જિલ્લામાં પણ આજથી 12થી 14 વર્ષના બાળકોને કોરોના પ્રતિરોધક રસી મૂકવાનું શરૂ કરાયું છે, જિલ્લામાં 44389 બાળકોની રસીકરણ પ્રક્રિયા કરાઈ શરૂ

સરકાર દ્વારા આજથી 12 થી 14 વર્ષ ના બાળકો માટે રસીકરણ અભિયાન હાથ ધરાયુ છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ આજથી 12થી 14 વર્ષના બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન મુકવાનો કાર્યક્રમ શરૂ કરાયો છે. જિલ્લામાં કુલ 44389 બાળકોને વૅક્સિન મુકાશે. જેના માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરાઇ છે. શાળાઓમાં જતા અને શાળાએ ન જતા 12થી 14 વર્ષના તમામ બાળકોને રસી મુકાશે. આજે છોટાઉદેપુર ની એસ.એફ.હાઈસ્કૂલમાં આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું. બાળકોએ રસી મૂકાવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220316-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *