Gujarat

સમસ્ત ઠાકોર સમાજ નું ગૌરવ એવા અમિત વાઘેલા નું સન્માન કરતા લીલીયા ઠાકોર સમાજ

ખાંભા ના વતની અમિતભાઈ વાઘેલા એ આર્મી ની હિમાચલ પ્રદેશ માં ટ્રેનિંગ પુર્ણ કરી 3 મહિના નોકરી કરી પ્રથમ વખત વતન માં આવ્યા છે અનેહાલ તેવો માં ભારતી ની રક્ષા કાજે ચાઈના બોર્ડર પોસ્ટિંગ પર જવાના હોય ત્યારે  તેમની ટૂંકી મુલાકાત દરમ્યાન લીલીયા મોટા સમસ્ત કોળી (ઠાકોર) સમાજ વતી લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી અને વેલનાથ યુવા ગ્રુપ દ્વારા અમિતભાઈ નું સન્માન વેલનાથ મંદિર ખાતે કરવામાં આવ્યું આ તકે ખૂબ મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહી ભારત માતા કી જય વંદે માતરમ ના નાદ થી અમિત ભાઈ નો જુસ્સો વધારેલ આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી દ્વારા અમિતભાઈ ના માતા પિતા ને પણ ખૂબ ખૂબ અભિનંદન આપેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220420-WA0001-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *