Gujarat

સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન કઠલાલની બેઠકનું આયોજન કરાયું.

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ

ખેડા જિલ્લાના પ્રમુખ  મૌલેશભાઈ મહેતા તથા ઉપપ્રમુખ શાંતિલાલ રાવલની ઉપસ્થિતિમાં  શ્રી કુબેરજી મહાદેવ કઠલાલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન કઠલાલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સામૂહિક ચર્ચા કર્યા બાદ કઠલાલ સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનના નીચે મુજબના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોને નિમણૂક કરવામાં આવેલા છે. નિમણૂક કરેલા તમામ હોદ્દેદારને શુભેચ્છાઓ તેમજ અભિનંદન પાઠવવામાં આવ્યા .

Attachments area

FB_IMG_1645687908715.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *