Gujarat

સાંસદ  રાજેશભાઈ ચુડાસમા  તેમજ જિલ્લા ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

 ગિરગઢડા
   ભરત ગંગદેવ

ગીર સોમનાથ કિસાન મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ  સી આર પાટીલ  ની અધ્યક્ષતામાં  સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા મુકામે ” નમો કિસાન પંચાયત ” સભા નું આયોજન થયું. આ પ્રસંગે પ્રદેશ મંત્રી  ઝવેરીભાઈ ઠકરાર ,  જિલ્લા કિસાન મોરચાના અધ્યક્ષ   ધીરુભાઈ ખોખર , ગીર સોમનાથ જિલ્લા અધ્યક્ષ  માનસિંહજી પરમાર  , સાંસદ  રાજેશભાઈ ચુડાસમા  તેમજ જિલ્લા ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

IMG_20220326_191448.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *