Gujarat

સાવરકુંડલા માનવ મંદિરે મૂળ ગરમલીનાં વતની હાલ  અમેરિકા સ્થિત ચંદ્રિકાબેને મનોરોગી બહેનોની મુલાકાત લીધી

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)

સાવરકુંડલા માનવ મંદિરે મૂળ ગરમલીનાં વતની હાલ  અમેરિકા સ્થિત ચંદ્રિકાબેને મનોરોગી બહેનોની મુલાકાત લીધી અને બપોરનું ભોજન કરાવ્યું. તેમજ ધજડી ગામે આવેલ ચારમઢવાળા માતાજીના મંદિરે માનવમંદિર સાવરકુંડલાનાં ભક્તિરામબાપુએ પધારી શાંતિ હવન કર્યો મા જગદંબા ને ખોડિયાર માના દર્શન કર્યા

Screenshot_20220206-185830_Facebook.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *