Gujarat

સાવરકુંડલા શહેરમાં પણ આમઆદમી પાર્ટીનાં કોવિડ ગાઇડલાઇનનાં નિયમોનું પાલન અનુસાર લોકોને માસ્કનુ વિતરણ કરવામાં આવેલ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હા, હમણાં તો આ કપરાં કાળમાં કોઈ રાજકીય પક્ષ આવું આરોગ્યલક્ષી કાર્ય કરે તે ખરેખર બિરદાવવા જેવું તો ગણાય. આજ રોજ સાવરકુંડલા તાલુકા તથા શહેર  આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ ભરતભાઈ નાકરાણી  આદમી પાર્ટીનાં સંગઠન મહામંત્રી. મનોજભાઈ સોરઠીયા તથા આમ આદમી પાર્ટી સાવરકુંડલા ટીમની હાજરીમાં બુથ સમીક્ષા મીટીંગ યોજાઇ અને કોરોના મહામારી ને લઈને લોક જાગૃતિ માટે માસ્ક વિતરણ કરવામાં આવ્યું…

IMG-20220119-WA0126.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *