Gujarat

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં પર્યાવરણનું સંવર્ધન કાર્યક્રમ યોજાયો.  શ્રી સરસ્વતિ વિદ્યામંદિરમાં પર્યાવરણના રક્ષણ અને  સંવર્ધન થિયરી પ્રકરણનું પ્રેક્ટિકલ વિધાર્થીઓ અને શિક્ષકોએ મળીને ખુબ જ સરસ આયોજન કર્યું.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ ગુરુપૂર્ણિમાનાં આગલા દિવસે વિધાર્થીઓ,શિક્ષકો એ મળીને વૃક્ષારોપણ અને સ્વરછતા અભિયાનમાં ઉત્સાહ સાથે ભાગ લીધો.વિધાર્થીઓમાં પર્યાવરણનાં જતન માટે દરેક વિધાર્થી એક વૃક્ષ પોતાના નજીકનાં વિસ્તારમાં ઉગાવી પ્રકૃતિનું ઋણ અદા કરશે એવો સંકલ્પ સંસ્થાનાં પ્રિન્સિપાલ મોહિતભાઈ પરમાર તમામ વિધાર્થીઓ પાસે લેવડાવેલ.

IMG-20220712-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *