Gujarat

સુત્રાપાડા મુકામે સુત્રાપાડા શહેર તેમજ તાલુકા ભજપ સંગઠન દ્વારા વિરોધ સાથે સૂત્રોચાર.

 હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ..
સુત્રાપાડા ખાતે આજે  સમગ્ર શહેર તેમજ તાલુકાના ભાજપ પાર્ટીના સંગઠન ના હોદેદારો અને કાર્યકરો દ્વારા કોંગ્રેસ પક્ષના લોકસભાના નેતા અધિરરંજન ચૌધરી દ્વારા પ્રથમ આદિવાસી મહિલા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્ની જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ ઇરાદાપૂર્વક કયો છે. તે માટે અધિરરંજન ચૌધરી તથા સોનિયા ગાંધી સમગ્ર દેશ ની મહિલા ઓ ની તેમજ દેશ ની માફી માંગે તે માટે સુત્રાપાડા શહેર તેમજ તાલુકા ભાજપ દ્રારા સૂત્રોચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો
Attachments area

IMG-20220730-WA0132.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *