ગાંધીનગર
ગુજરાત રાજ્યમાં ગાંધીનગર શેહેરમાં આવેલી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી તરીકે ઓળખાતી ય્ૈંહ્લ્ઝ્રૈં્રૂ હવે તેમાં કાર્યરત નેશનલ સ્ટોક એક્સચેન્જનું પેટાકંપની એક્સચેન્જ રોકાણકારો માટે યુએસ શેર ખરીદવા અને વેચવા માટેનું એક પ્લેટફોર્મ ઉભું કર્યું છે. રોકાણકારો આ પ્લેટફોર્મ દ્વારા યુએસ સ્ટોક્સ ખરીદી શકશે અને શેરના બદલામાં ડિપોઝિટરી રિસીટ જારી કરી શકશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે અને ય્ૈંહ્લ્ –ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય એક્સચેન્જની સ્થાપના કરવા માટે માર્કેટ રેગ્યુલેટર પાસેથી મંજૂરી મેળવી છે.રોકાણકારો ગિફ્ટ સિટીમાં ખોલવામાં આવેલા તેમના પોતાના ડીમેટ એકાઉન્ટ્સમાં ડિપોઝિટરી રિસીટ મેળવી શકશે અને આ અંતર્ગત સ્ટોકને લગતા કોર્પોરેટ એક્શન લાભો મેળવવા માટે હકદાર હશે. દ્ગજીઈ ૈંહ્લજીઝ્ર ને પસંદગીના અમેરિકન શેરોમાં ટ્રેડિંગ શરૂ કરવાની પરવાનગી મળી છે. દ્ગજીઈ ૈંહ્લજીઝ્ર વાસ્તવમાં દ્ગજીઈ ઇન્ટરનેશનલ એક્સચેન્જ છે. તે દ્ગજીઈ ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. ગયા વર્ષે ઓગસ્ટમાં દ્ગજીઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જે જાહેરાત કરી હતી કે દ્ગજીઈ ૈંહ્લજીઝ્ર પ્લેટફોર્મ દ્વારા પસંદગીના યુએસ શેરોમાં ટ્રેડિંગની સુવિધા આપવામાં આવશે. એક્સચેન્જે દ્ગજીઈ ૈંહ્લજીઝ્ર રિસીટની યાદી જાહેર કરી છે જેના માટે ટ્રેડિંગ શરૂ થશે. આ યાદીમાં આઠ યુએસ સ્ટોક્સ – આલ્ફાબેટ (ગૂગલ), એમેઝોન, ટેસ્લા, મેટા પ્લેટફોર્મ્સ (ફેસબુક), માઇક્રોસોફ્ટ, એપલ, નેટફ્લિક્સ અને વોલમાર્ટનો સમાવેશ થાય છે. આ ઓફર બિનપ્રાયોજિત ડિપોઝિટરી રસીદોના સ્વરૂપમાં હશે. આ ઉપરાંત મ્ીિાજરૈિી ૐટ્ઠંરુટ્ઠઅ, છર્ઙ્ઘહ્વી, સ્ટ્ઠજંીષ્ઠિટ્ઠઙ્ઘિ, ર્ત્નરહર્જહશ્ ર્ત્નરહર્જહ અને ઉીઙ્મઙ્મજ હ્લટ્ઠખ્તિર્, સહિતના પસંદગીના યુએસ સ્ટોક્સ પરની બાકીની દ્ગજીઈ ૈંહ્લજીઝ્ર રસીદો માટે, ટ્રેડિંગની શરૂઆતની તારીખ અલગ પરિપત્ર દ્વારા જણાવવામાં આવશે. આ પ્લેટફોર્મ પર ૫૦ શેરોની રિસીટ ટ્રેડિંગની મંજૂરી છે. આમાંથી આઠ ૩ માર્ચથી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. આ શેરોમાં છઙ્મॅરટ્ઠહ્વીં ૈંહષ્ઠ (ય્ર્ર્ખ્તઙ્મી), છદ્બટ્ઠર્ડહ ૈંહષ્ઠ, ્ીજઙ્મટ્ઠ ૈંહષ્ઠ, સ્ીંટ્ઠ ઁઙ્મટ્ઠંકર્દ્બિજ (હ્લટ્ઠષ્ઠીર્હ્ર્વા), સ્ૈર્ષ્ઠિર્જકં ર્ઝ્રિॅર્ટ્ઠિંર્ૈહ, દ્ગીંકઙ્મૈટ, છॅॅઙ્મી અને ઉટ્ઠઙ્મદ્બટ્ઠિંનો સમાવેશ થાય છે. આ તમામ મોટા અને જાણીતા યુએસ સ્ટોક્સ છે. બાકીના શેરોની ટ્રેડિંગ શરૂ થવાની તારીખ એક અલગ પરિપત્ર દ્વારા જણાવવામાં આવશે. આ પ્લેટફોર્મ પર યુએસ સ્ટોકના ટ્રેડિંગ, ક્લિયરિંગ, સેટલમેન્ટ અને હોલ્ડિંગની સમગ્ર પ્રક્રિયા ૈંહ્લજીઝ્ર ઓથોરિટીના નિયમનકારી માળખા હેઠળ પૂર્ણ કરવામાં આવશે. ભારતીય રિટેલ રોકાણકારો દ્ગજીઈ ૈંહ્લજીઝ્ર પ્લેટફોર્મ દ્વારા લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (ન્ઇજી) મર્યાદા હેઠળ વેપાર કરી શકશે. ન્ઇજી ઇમ્ૈં દ્વારા આપવામાં આવે છે. દ્ગજીઈ ૈંહ્લજીઝ્ર અનુસાર આ પ્લેટફોર્મ દ્વારા આંતરરાષ્ટ્રીય રોકાણ ઘણું સરળ બનશે અને તેમાં વધારે ખર્ચ પણ નહીં થાય. રોકાણકારોને આ પ્લેટફોર્મ પર આંશિક માત્રામાં રોકાણ કરવાની સુવિધા પણ મળશે.


