Gujarat

MGVCLનો ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ લાંચ લેતા ઝડપાયો

રિપોર્ટર.નિસાર શેખ,મહુધા
MGVCLનો ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ લાંચ લેતા ઝડપાયો ફરીયાદીના રહેણાંક મકાનના વીજ જોડાણનું વીજમીટર બળી ગયેલ હોઇ નવું વીજ મીટર નાખવા માટે MGVCL મહુધા સબ ડીવીઝન ઓફીસ વર્ગ-૩ નાં ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ આરોપી રવિ રાજેશભાઈ દરજીને રૂપિયા ૫૦૦ ની લાંચ લેતા ખેડા એ.સી.બી એ ઝડપી પાડ્યો.

IMG-20220309-WA0061-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *