Gujarat

અમરેલી મેમણ સમાજ નો વિધાર્થી આફતાબ મીઠાણી એ MS.C ઓર્ગેનિક કેમેસ્ટ્રી માસ્ટર ડિગ્રી માં ગોલ્ડ મેડેલીસ્ટ ની અગ્નિ પરીક્ષા સમી કસોટી માં ઉતિણઁ કરી મેમણ સમાજ નું ગૌરવ વધારું અજીમ લાખાણી અને રાજુભાઈ મિલન દ્વારા શુભેચ્છા આપવામાં આવેલ

 

અમરેલી મેમણ સમાજ નો વિધાર્થી આફતાબ અમીનભાઈમીઠાણી એ MS.C ઓર્ગેનિક કેમેસ્ટ્રી માસ્ટર ડિગ્રી માં ગોલ્ડ મેડેલીસ્ટ ફાઇલ ની પરિણામ જાહેર કરાયું. જેમાં અમરેલી શહેર ના મુસ્લિમ મેમણ સમાજ ના નો વિધાર્થી આફતાબ મીઠાણી MS.C ઓર્ગેનિક કેમેસ્ટ્રી માસ્ટર ડિગ્રી માં ગોલ્ડ મેડેલીસ્ટ  ની અગ્નિ પરીક્ષા સમી કસોટી માં ઉતિણઁ કરી આ અસાધારણ સિદ્ધિ હાસલ કરી  વિધાર્થી  એ પોતાના પરિવાર અને સમાજ નું નામ રોશન કર્યું છે આ વિધાર્થી અભ્યાસ કરી પૂરવાર કરી બતાવ્યું કે સફળતા ફક્ત સખ્ત પરિશ્રમ થી જ મળે છે  આફતાબ મીઠાણી ના પિતા અમીનભાઈ મીઠાણી ઇલેક્ટ્રિશિયન છે એક સામાન્ય પિતા ના પુત્ર એ અસામાન્ય સફળતા પ્રાપ્ત કરી પોતાના પિતા, પરિવાર અને સમાજ નું ગૌરવ વધાર્યું છે અમરેલી જિલ્લા માં પહેલો યુવાન આફતાબ મીઠાણી એ MS.C ઓર્ગેનિક કેમેસ્ટ્રી માસ્ટર ડિગ્રી માં ગોલ્ડ મેડેલીસ્ટ ની અગ્નિ પરીક્ષા સમી કસોટી માં ઉતિણઁ કરી  મેમણ સમાજ માં આનંદ ની લાગણી છવાય હતી.આ તકે અજીમ લાખાણી અને રાજુભાઈ મિલન દ્વારા શુભેચ્છા આપવામાં આવેલ હતી.

WhatsApp-Image-2022-02-07-at-2.05.46-PM.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *