Gujarat

અમરેલીના બાબાપુર ગામની પ્રાથમીકશાળા મા વિવાદ સર્જાયો છે ગ્રામજનો અને વાલીઓની માંગ હતી શિક્ષકોની બદલી આચાર્યની બદલી થતા ગ્રામજનો અને વાલીઓમાં રોષ ભભકયો છે

આ છે અમરેલીનું બાબાપુર ગામ અહીંની વસ્તી 3 હજારથી ઉપરની છે અને શાળામાં વિદ્યાર્થીઓ સવાસો આસપાસ છે ત્યારે હાલ કોરોના મહામારીને લઈને શાળાઓ ઓફલાઇન બંધ કરીને ઓનલાઇન શરૂ છે……બાબાપુર ગામની પ્રાથમીકશાળા મા શિક્ષકો ની બદલીના મામલે ગ્રામજનો અને વાલીઓએ વિવાદ સર્જાયો છે વાલીઓ દ્વારા ઉચકક્ષાએ લેખિતમાં રજૂઆતો પણ કરી છે આવેદનો પણ અપાયા છે ત્યારે અહીંની પ્રાથમીકશાળામાં શિક્ષકોના વિવાદને લઈને વિદ્યાર્થીઓના અભ્યાસ ખોરવાઈ રહયા છે…શિક્ષકોનો આમને સામને આક્ષેપો થી વિદ્યાર્થીઓના ભાવિ ભવિસ્ય પર અસરો પડી રહ્યાનુ વાલીઓ જણાવી રહયા છે ત્યારે ગ્રામજનો અને વાલીઓની શિક્ષકોની બદલીની માંગ બાબતે ઉચકક્ષાએ રજૂઆતો કરવામા આવી હતી અને આ રજૂઆતો ને લઈને માત્ર પ્રિન્સિપાલ ની બદલી થતા ગ્રામજનો અને વાલીઓમાં રોષ ભભૂખ્યો છે ….ગ્રામજનો અને વાલીઓએ પાંચ દિવસમાં નિર્ણય નહિ લેવાય તો સ્કૂલને થશે તાળાબંધી….ગામની સામાન્ય પ્રાથમિક શાળા તમામ સુવિધાઓથી લથપથ છે અને વિદ્યાર્થીઓના અભ્યાસ ખોરવાઈ રહયા છે ત્યારે અહીં એ.એસ.એમ.સી મંડળના સભ્ય વાલી તરીકે માંગ કરી રહયા છે કે અહીં શિક્ષકોની બદલી કરવાને બદલે આચાર્યની બદલી કરાઈ છે જે યોગ્ય નથી…બદલી કરવી હોય તો તમામ સ્ટાફની બદલી કરો નહિત આચાર્યને ફરી અહીં પાછા લાવવામાં આવે તેવી પણ માંગ થઈ રહી છે…..ત્યારે એએસએમસી મંડળના સભ્ય વાલી તરીકે જણાવ્યું કે અહીં શાળા સારી છે સ્ટાફના અંગત વિવાદનો મોહરો વિદ્યાર્થીઓ બની રહયા છે આક્ષેપ પ્રતિ આક્ષેપો મા વિદ્યાર્થીઓ પર અસરો પડી રહી છે વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં આનંદ હતો એ આનંદ અને ઉત્સાહ એ પણ જણાઈ રહ્યો નથી એક તરફ કોરોના મહામારીએ વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગ્રહણ લાડી દીધું છે ત્યારે શાળાના શિક્ષકો જ પોતાના પ્રશ્નોને લઈને વિદ્યાર્થીઓના અભ્યાસ ખોરવાઈ રહયાના પણ વાલીઓ આક્ષેપ કરી રહયા છે શાળામાં શિક્ષકોના અંદરો અંદર ના અણબનાવના લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ ખોરવાતા વિદ્યાર્થીઓના વાલીઓ સામે આવ્યા છે અને અમરેલી અધિકારીઓને લેખિતમાં શિક્ષકોની બદલી બાબતે લેખિતમાં માંગ કરી છે કે આગામી ચાર થી પાંચ દિવસ દરમ્યાન અમારી માંગ નહીં સંતોષાય તો શાળાને તાળાબંધી કરીને ગાંધીચીંધ્યા માર્ગે ઘરણા કરસુ…
આ છે અમરેલીનું બાબાપુર ગામ અહીંની વસ્તી 3 હજારથી ઉપરની છે અને શાળામાં વિદ્યાર્થીઓ સવાસો આસપાસ છે ત્યારે હાલ કોરોના મહામારીને લઈને શાળાઓ ઓફલાઇન બંધ કરીને ઓનલાઇન શરૂ છે……બાબાપુર ગામની પ્રાથમીકશાળા મા શિક્ષકો ની બદલીના મામલે ગ્રામજનો અને વાલીઓએ વિવાદ સર્જાયો છે વાલીઓ દ્વારા ઉચકક્ષાએ લેખિતમાં રજૂઆતો પણ કરી છે આવેદનો પણ અપાયા છે ત્યારે અહીંની પ્રાથમીકશાળામાં શિક્ષકોના વિવાદને લઈને વિદ્યાર્થીઓના અભ્યાસ ખોરવાઈ રહયા છે…શિક્ષકોનો આમને સામને આક્ષેપો થી વિદ્યાર્થીઓના ભાવિ ભવિસ્ય પર અસરો પડી રહ્યાનુ વાલીઓ જણાવી રહયા છે ત્યારે ગ્રામજનો અને વાલીઓની શિક્ષકોની બદલીની માંગ બાબતે ઉચકક્ષાએ રજૂઆતો કરવામા આવી હતી અને આ રજૂઆતો ને લઈને માત્ર પ્રિન્સિપાલ ની બદલી થતા ગ્રામજનો અને વાલીઓમાં રોષ ભભૂખ્યો છે ….ગ્રામજનો અને વાલીઓએ પાંચ દિવસમાં નિર્ણય નહિ લેવાય તો સ્કૂલને થશે તાળાબંધી….
ગામની સામાન્ય પ્રાથમિક શાળા તમામ સુવિધાઓથી લથપથ છે અને વિદ્યાર્થીઓના અભ્યાસ ખોરવાઈ રહયા છે ત્યારે અહીં એ.એસ.એમ.સી મંડળના સભ્ય વાલી તરીકે માંગ કરી રહયા છે કે અહીં શિક્ષકોની બદલી કરવાને બદલે આચાર્યની બદલી કરાઈ છે જે યોગ્ય નથી…બદલી કરવી હોય તો તમામ સ્ટાફની બદલી કરો નહિત આચાર્યને ફરી અહીં પાછા લાવવામાં આવે તેવી પણ માંગ થઈ રહી છે…ત્યારે એએસએમસી મંડળના સભ્ય વાલી તરીકે જણાવ્યું કે અહીં શાળા સારી છે સ્ટાફના અંગત વિવાદનો મોહરો વિદ્યાર્થીઓ બની રહયા છે આક્ષેપ પ્રતિ આક્ષેપો મા વિદ્યાર્થીઓ પર અસરો પડી રહી છે વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં આનંદ હતો એ આનંદ અને ઉત્સાહ એ પણ જણાઈ રહ્યો નથી એક તરફ કોરોના મહામારીએ વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગ્રહણ લાડી દીધું છે ત્યારે શાળાના શિક્ષકો જ પોતાના પ્રશ્નોને લઈને વિદ્યાર્થીઓના અભ્યાસ ખોરવાઈ રહયાના પણ વાલીઓ આક્ષેપ કરી રહયા છે શાળામાં શિક્ષકોના અંદરો અંદર ના અણબનાવના લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ ખોરવાતા વિદ્યાર્થીઓના વાલીઓ સામે આવ્યા છે અને અમરેલી અધિકારીઓને લેખિતમાં શિક્ષકોની બદલી બાબતે લેખિતમાં માંગ કરી છે કે આગામી ચાર થી પાંચ દિવસ દરમ્યાન અમારી માંગ નહીં સંતોષાય તો શાળાને તાળાબંધી કરીને ગાંધીચીંધ્યા માર્ગે ઘરણા કરસુ…
 રિપોટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220120-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *