Gujarat અલીણા P.H.C ખાતે પોલીયો નાં ટીપાં પીવડાવવા ની કામગીરી હાથ ધરાઈ. Posted on February 27, 2022 Author Admin Comment(0) નિસાર શેખ,મહુધા મહુધા તાલુકાના અલીણા P.H.C ખાતે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયો નાં ટીપાં પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મહુધા તાલુકાના પ્રમુખ રાયસિગ ભાઈ દ્વારા નાનાં બાળકોને પોલીયો નાં બે ટીપાં પિવડાવી શુભારંભ કરવામાં આવ્યું હતું વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.