Gujarat

અવસાન નોંધ

માંગરોળ નિવાસી શ્રીમાળી યજુરવેદી બ્રાહ્મણ સ્વ. હરગોવિંદભાઈ છોટાલાલ વોરા ના પુત્ર વૃજનીકાંત હરગોવિંદભાઈ વોરા (ઉ.વ. ૮૪) તે કિશોરીબહેન રાજકોટ, સ્વ. રિતેશભાઈ, વિપુલભાઈ, તથા વર્ષાબહેન કેશોદ ના પિતાશ્રી તા, ૩૦-૮-૨૨ ના રોજ અવસાન પામેલ છે,
સદગત નુ ઉઠમણું તા, ૧-૯-૨૨ ને ગુરુવાર ના રોજ વેરાઇ ફળિયા તેમના નિવાસસ્થાન  પાસે પ્લોટ ખાતે માંગરોળ સાંજના ૪-૦૦ થી ૬-૦૦ રાખેલ છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *