કલેક્ટરકચેરીનાસભાખંડખાતેજિલ્લાનાપ્રભારીમંત્રીઅનેરાજ્યમંત્રીશ્રીબ્રિજેશભાઈમેરજાનાઅધ્યક્ષસ્થાનેભારેવરસાદનાઅનુસંધાનેજામનગરજિલ્લામાંજાહેરથયેલરેડએલર્ટનાપગલેજિલ્લાવહીવટતંત્રદ્વારાહાથધરવામાંઆવેલકામગીરીઅંગેનીસમીક્ષાબેઠકનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું.
બેઠકમાંમંત્રીશ્રીએલગતવિભાગોનાઅધિકારીશ્રીઓપાસેથીવરસાદીકામગીરીઅંગેનીવિગતોમેળવીહતી.મંત્રીશ્રીએતમામતાલુકાઓમાંથયેલાકુલવરસાદનીમાહિતીમેળવીડેમનાદરવાજાઓખોલવાનીસ્થિતિઊભીથાયતોજરૂરીતકેદારીરાખવાસૂચનકર્યુંહતું.મંત્રીશ્રીએવરસાદથીધોવાયેલરોડ–રસ્તાનુંતત્કાલિકસમારકામકરીપૂર્વવત્કરવા, વીજપુરવઠોનખોરવાયતેમાટેજરૂરીટીમોતૈયારકરવા, એન.ડી.આર.એફ. તથાએસ.ડી.આર.એફ.નીટીમોનીવ્યવસ્થા, તાલુકાવારઆશ્રયસ્થાનોનીસ્થિતિ, ફૂડપેકેટનીવ્યવસ્થા, પાણીપુરવઠોતેમજઆવાગમનનીવ્યવસ્થાવગેરેનીમાહિતીમેળવીજરૂરીમાર્ગદર્શનપૂરુંપાડ્યુંહતું.
મંત્રીશ્રીએજણાવ્યુંહતુંકેગતવર્ષમાંથીબોધપાઠલઈજિલ્લાવહીવટીતંત્રદ્વારાજિલ્લામાંજાનમાલનીનુકસાનીઅટકાવવાખૂબસુચારૂવ્યવસ્થાઓઉભીકરવામાંઆવીછે. યુદ્ધનાધોરણેકામકરતાતંત્રનેયોગ્યસહયોગઆપવાપણમંત્રીશ્રીએઆતકેજિલ્લાનાનાગરિકોનેઅપીલકરીહતી. તેમજકંઈપણજરૂરિયાતઉભીથાયતોમંત્રીશ્રીનુંઅંગતધ્યાનદોરવાપણઉપસ્થિતઅધિકારીશ્રીઓનેમંત્રીશ્રીએજણાવ્યુંહતું.
બેઠકમાંજિલ્લાપંચાયતપ્રમુખશ્રીધરમશીભાઈચનિયારા, મેયરશ્રીમતીબીનાબેનકોઠારી,જિલ્લાકલેકટરશ્રીડો.સૌરભપારઘી, જિલ્લાવિકાસઅધિકારીશ્રીમિહિરપટેલ, મહિલાઅનેબાળવિકાસસમિતિનાચેરમેનશ્રીહર્ષાદીપસુતરીયા, અધીકનિવાસીકલેકટરશ્રીએમ.પી.પંડ્યા, શહેરભાજપપ્રમુખશ્રીવિમલભાઈકગથરા, તમામપ્રાંતઅધિકારીશ્રીઓ, અધિક્ષકઇજનેરશ્રીપી.જી.વી.સી.એલ, કાર્યપાલકઇજનેરશ્રીમાર્ગઅનેમકાનવિભાગપંચાયતસહિતસંલગ્નવિભાગોનાઅધિકારીશ્રીઓઉપસ્થિતરહ્યાહતાં.


