સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————-
માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા સાહેબ, સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા સાહેબ , શ્રી કૌશિકભાઈ વેકરીયા સાહેબ દ્વારા આજ રોજ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા ખાતે વેક્સીનેશન કામગીરીની પ્રશંસા તમામ સ્ટાફની તેમજ અમરેલી આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી સાવરકુંડલા હેલ્થ ટીમને પ્રમાણપત્ર આપવામાં આવ્યુ.


