ગિરગઢડા
ભરત ગંગદેવ.
ઉના ના વાસોજ ગામે ભૂતનાથ મહાદેવ મંદિરે મહા શિવરાત્રી ના પાવન અને પવિત્ર દિવસે અભિશેક મહાઆરતી નુ આયોજન કરેલ જેમાં વહેલી સવારથીજ દર્શનાર્થીઓ ભક્તો મોટી ભીડ જોવા મળી હતી જેમાં કૌશિક ભાઇ જોષી.વિશાલ ભાઇ જોષી દ્વારા દર્શનાર્થીઓને મંત્રોચાર સાથે પૂજા અર્ચના કરાવી હર હર મહાદેવ ના નાંદ થી મંદિર ગાંજી ઉઠ્યું આજુબાજુ ના ગામલોકો એ પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી


