ગિરગઢડા
ભરત ગંગદેવ.
ઉના તાલુકા ના અનુસૂચિત જાતી દ્વારા તારીખ.28/2/2022ના રોજ ઉના પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ભારત ના રાષ્ટ્રપતી ને સંબોધી ને રજુઆત કરવામાં આવેલ કે થોડા દિવસ પહેલા રાજકોટ ના અવિનાશ ભાઇ ધુળેશીયા નામના વ્યતી નુ મોત થયું હતું જેમાં રાજકોટ માં રહેતા અનુસૂચિત જાતી ના આગેવાન યુવા કાર્યકર અને ગરીબ લોકો ને મદદ રૂપ બનતા એવા ભરત ભાઇ ઉર્ફે ભૂરા ભાઇ સોસા ને ખોટી ફરિયાદ માં સંડોવી દેવા માટે 302અને 120 બી જેવી ગંભીર કલમો ટાકી ફરિયાદ દાખલ કરેલ તેને દૂર કરવા અને ભરત ભાઇ ઉર્ફે ભૂરા ભાઇ સોસા ખરેખર નિર્દોસ હોય તે બાબતે ઉના તાલુકા ના અનુસૂચિત જાતી ના આગેવાનો ભાઇદાસ ભાઇ વાળા. વિનુભાઈ ચૌહાણ. ગિરીશ ભાઇ પરમાર. દિનેશ ભાઇ મારૂ. બાલુ ભાઇ સોસા.જેન્તી લાલ વાંજા વિલાસ ભાઇ મકવાણા ભાવેશ ભાઇ ગોહિલ. મહેશ ભાઇ બાબરીયા. પાર્થ ભાઇ રાઠોડ. સહિત કાર્યકરતા યુવાનો મોટી સંખ્યા માં પ્રાંત અધિકારી શ્રી ને લેખિક મૌખીક રજૂઆત કરી ને રાષ્ટ્રપતી શ્રી ને વડાપ્રધાન શ્રી ને ગુજરાત ના રાજ્યપાલ શ્રી ને ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ને અનુસૂચિત જાતી આયોગ શ્રી અમદાવાદ ડી જી પી ગાંધીનગર માનવ અધિકારી પંચ ગાંધીનગર કલેકટટ ગીર સોમનાથ સહિત ને પહોંચાડી યોગ્ય તપાસ કરી ભરત ભાઇ ઉર્ફે ભૂરા ભાઇ સોસા ને ન્યાય મળે તેવી માંગણી સાથે આવેદન પત્ર આપ્યું હતું


