Gujarat

ઊના આંગણવાડી કેન્દ્રમાં ૧૦૦ દિવસ ઉજવણીમાં કિશોરીઓએ ભાગ લીધો…

ઊના – ગીરસોમનાથ જીલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાબ, પ્રોગ્રામ ઓફીસર દિવ્યાબેન પુર્ણા કન્ટ્રક્શન ભાવસિંગભાઇ મોરી તેમજ ઉના તાલુકા સીડીપીઓ રમીલાબેન તેમજ મુખ્ય સેવિકા લાભુબેન વાઢેર સહીત આંગણવાડી કાર્યરક યોગીતાબેન સહીતના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસ ઉજવણી અંતર્ગત ઉના શહેરની આંગણવાડી કેન્દ્ર નં.૧૦ ખાતે આ વિસ્તારમાં રહેતી કિશોરીઓને મંગળદિન નિમીતે બોલાવી લીબુથી થતા ફાયદા તેમજ લીબુ ચમચી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.. આ સો દિવસ ઉજવણીમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ માર્ગદર્શ લઇ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

-કેન્દ્રમાં-૧૦૦-દિવસની-ઉજવણી-કરાય.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *