Gujarat

ઊના મહાકાલેશ્વર મહાદેવ શિવલીંગ ફરતે ચાંદીના નાગ દેવાતા અને થાળુ સ્થાપના નિમીતે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો

ઊના શહેરાની મધ્યે આવેલ અતિપૌરાણિક અને ઐતહાસિક મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં શિવલીંગ ફરતે ચાંદીના નાગ દેવતા અને ચાંદીનું થાળું બનાવી સ્થાપના નિમિતે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ધાર્મિક કાર્યક્રમ મહાકાલેશ્વરના ભક્તગણો દ્વારા ભવ્ય આયોજન કરેલ હોય મહાદેવ શિવલીંગ ફરતે કુલ ૨૮,૫૦૦ ગ્રામ ચાંદી દ્વારા નાગ દેવતા અને થાળું મહાકાલેશ્વર મહાદેવને સ્થાપિત કરાયું હતું. આ કાર્ય મંદિરના ગાદિપતી અમિતભાઈ તથા દિનેશબાપુ, ભરતભાઈ ઉપાધ્યાય, ભીખાભાઇ મેવાડા, દિપકભાઈ બાંભણીયા, મોહનભાઈ  પરમાર, નિપુલભાઈ શાહ તથા દરેક કાર્યકર્તા સેવાભાવીઓ દ્વારા ભાવપૂર્વક દાનવીરોના સાથ સહકાર દ્રારા ધાર્મિક કાર્યને સફળ બનાવેલ હતું…..

 

-મહાદેવના-શિવલીંગ-ફરતે-ચાંદીના-નાગ-દેવાતા-અને-થાળુ-સ્થાપના-નિમીતે-હોમાત્મક-લઘુરૂદ્ર-યજ્ઞ-કરાયો-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *